રાણપુર તાલુકા કક્ષાનો ખેલમહાકુંભનું આયોજન ઉમરાળા પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું જેમાં રાણપુર તાલુકાના રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો જેમાં શાળાના શિક્ષક રમેશભાઈ રાઠોડ દ્વારા તાલુકા કન્વિનર તરીકેની ભૂમિકા અદા કરવામાં આવી.